ગુજરાતમાં મેઘરાજાનું આગમન| રાજ્યસભાની 8 બેઠકો પર ભાજપની જીત смотреть онлайн
1 просмотров
11.06.2022
00:21:43
Описание видео
ગુજરાતના ખેડૂતો માટે હવે સારા સમાચાર છે કે, ચોમાસું હવે ફરી મજબૂત બની રહ્યું છે અને તે હવે આગળ વધશે. ગુજરાતમાં મેઘાએ મંડાણ કરી લીધું છે. રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ થયાનું સામે આવ્યુ છે. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. અચાનક વરસાદ પડતાં અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. Рекомендуем ગુજરાતમાં મેઘરાજાનું આગમન| રાજ્યસભાની 8 બેઠકો પર ભાજપની જીત посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя