ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ, પગથિયા પર ફરી વળ્યા પાણી смотреть онлайн

1,754 просмотров 11.06.2022 00:00:18

Описание видео

ગુજરાતમાં વલસાડથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વલસાડ સિવાય સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ ગીરનાર પર્વતના પગથિયા પર પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે યાત્રિકોને સીડી ચડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. Рекомендуем ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ, પગથિયા પર ફરી વળ્યા પાણી посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: