ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત

2 просмотров 04.04.2022 00:00:48

Описание

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ગ્રેડ-પે, ક્ષેત્રીય ફેરણી ભથ્થા સહિત વિવિધ માંગણીઓને લઈને પોલીસની મંજૂરી વિના ધરણાં કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી છે.

Комментарии

Теги:
નગરમ