લો બોલો! Palanpur માં એક જ રસ્તાનું BJP અને Congress દ્વારા બે વાર ખાતમુહૂર્ત смотреть онлайн
0 просмотров
27.03.2022
00:00:34
Описание видео
બનાસકાંઠા પાલનપુરમાં એક જ રસ્તાનું બે વાર ખાતમુહૂર્ત... એક જ દિવસે એકજ રસ્તાનું ભાજપ-કોંગ્રેસ દ્વારા ખાતમુહૂર્ત કરાયું.. શહેરમાં વોર્ડ નં.7માં નવા બની રહેલા નવીન રોડને સવારે સવારે વિપક્ષ નેતા અંકિતા ઠાકોરએ સ્થાનિક કોંગી ધારાસભ્ય મહેશ પટેલને સાથે રાખી ખાતમુહૂર્ત કર્યું... Рекомендуем લો બોલો! Palanpur માં એક જ રસ્તાનું BJP અને Congress દ્વારા બે વાર ખાતમુહૂર્ત посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя