જનતા કર્ફ્યુના પગલે ફાયર સ્ટેશન દ્વારા અમદાવાદમાં ફ્યુમીગેશનની કામગીરી હાથ ધરાઈ

6,978 просмотров 22.03.2020 00:01:31

Описание

અમદાવાદ: અમદાવાદના તમામ વિસ્તારમાં કેમિકલ સ્પ્રે છાટી અને ફ્યુમીગેશનની કામગીરી અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તમામ 14 જેટલા ફાયર સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે સેટેલાઇટ વિસ્તારમાં ઝાંસીની રાણીના BRTS બસ સ્ટેન્ડ પાસેથી આજે સવારે આ કામગીરી શરૂ કરવામાં આવી છે

Комментарии

Теги:
જનતા, કર્ફ્યુના, પગલે, ફાયર, સ્ટેશન, દ્વારા, અમદાવાદમાં, ફ્યુમીગેશનની, કામગીરી, ધરાઈ