સોનગઢના પોખરણ ગામ નજીક નેશનલ હાઈવે પર બસ, ટેન્કર અને ક્રુઝર વચ્ચે અકસ્માત, 8નાં મોત

8,415 просмотров 02.03.2020 00:00:52

Описание

સુરતઃ સોનગઢના પોખરણ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 53 પર બસ ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો જેમાં 8વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં જ્યારે 22 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી ક્રુઝરના ચાલકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું

Комментарии

Теги:
સોનગઢના, પોખરણ, નજીક, નેશનલ, હાઈવે, ટેન્કર, ક્રુઝર, વચ્ચે, અકસ્માત, 8નાં