12 વર્ષીય કામ્યા દ- અમેરિકાના સૌથી ઊંચા શિખરને સર કરનારી સૌથી યુવા પર્વતારોહી બની смотреть онлайн

1,554 просмотров 10.02.2020 00:01:23

Описание видео

ઊંચા શિખરો સર કરવા માટે કોઈ ઉંમરની સીમા નથી હોતી મજબૂત ઈચ્છા શક્તિ અને અથાક પ્રયત્નોથી પણ તેને સિદ્ધ કરી શકાય છે આ વાતને મુંબઈની 12 વર્ષીય કામ્યા કાર્તિકેયને પુરવાર કરી છે કામ્યા દક્ષિણ અમેરિકાના પવર્ત માઉન્ટ અકોન્કાગુઆના સૌથી ઊંચાઈ પર આવેલા શિખર પર પહોંચનાર સૌથી યુવા પર્વતારોહી બની છે 1 ફેબ્રુઆરીએ કાવ્યાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી કામ્યા ઊંચાઈએ 1600 કલાકની સફર કર્યા બાદ 6,9608 મીટર ઊંચા શિખરે પહોંચીને તિરંગો લહેરાવ્યો હતો Рекомендуем 12 વર્ષીય કામ્યા દ- અમેરિકાના સૌથી ઊંચા શિખરને સર કરનારી સૌથી યુવા પર્વતારોહી બની посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: