ક્રિકેટર કરૂણ નાયરે ગર્લફ્રેન્ડ સનાયા સાથે કર્યા લગ્ન, શેર કર્યા ફોટોઝ અને વીડિયોઝ

12,544 просмотров 19.01.2020 00:01:11

Описание

ક્રિકેટર કરૂણ નાયરે ગર્લફ્રેન્ડ સનાયા ટંકરીવાલા સાથે ઉદયપુરમાં લગ્ન કર્યા જેના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે કરૂણ-સનાયાના લગ્નમાં વરૂણ એરેન, યુજવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર અને અજિંક્ય રહાણે હાજર રહ્યા લગ્નના તમામ ફંક્શનના વીડિયો સામે આવ્યા કપલે ભારતીય પરંપરા મુજબ વિધિવિધાનથી લગ્ન કર્યા મ્યૂઝિકલ નાઇટમાં કપલે ડાન્સ પણ કર્યો ગયા વર્ષે કરૂણ નાયરે સનાયાને પ્રપોઝ કર્યું હતું

Комментарии

Теги:
ક્રિકેટર, કરૂણ, નાયરે, ગર્લફ્રેન્ડ, સનાયા, સાથે, કર્યા, લગ્ન, ફોટોઝ, વીડિયોઝ