14 વર્ષની દીકરીને ગર્ભવતી બનાવી હત્યા કરનાર પિતાને ફાંસી, 6 મહિના સુધી શોષણ કર્યું હતું
2,273 просмотров
10.01.2020
00:01:12
Описание
સુરત :ડુમસ રોડ પર ગત 30-6-2017ના રોજ અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી પોલીસે તપાસ કરતાં પોલીસે મૃતક કિશોરીના પિતાને ઝડપી લીધો હતો જેમાં આરોપીએ જ પોતાની ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું બાદમાં ગર્ભ કોનો છે તે જાણવા ડીએનએ ટેસ્ટ થયો હતો જેમાં બાળકી સાથે પિતાએ જ 6 મહિના સુધી શારીરિક શોષણ કરીને ગર્ભવતી બનાવ્યાનું સામે આવતાં પાછળથી પોસ્કો અને દુષ્કર્મની કલમ ઉમેરાઈ હતી સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં એપીપી દિંગત તેવારેની દલીલો અને પુરાવાના આધારે સેશન્સન જજ પીએસ કાલાએ આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી હતી
Комментарии