સીટી બસની અડફેટે આવતા એક યુવકનું ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર, સ્થાનિકોમાં રોષ ફેલાયો смотреть онлайн

4,757 просмотров 02.01.2020 00:01:51

Описание видео

સુરતઃશહેરમાં ફરી એક વાર બ્લુ સીટી બસનો કહેર જોવા મળ્યો છે કતારગામ દરવાજા વિસ્તાર નજીક એક યુવક બસની એડફેટે આવતા મોત નીપજ્યું છે યુવક તેની બાળકી અને પત્ની સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે બસની અડફેટે આવતા યુવક ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો છે અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી મહત્વનું છે કે, બસનો ડ્રાઇવર આ ઘટના બાદ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો Рекомендуем સીટી બસની અડફેટે આવતા એક યુવકનું ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર, સ્થાનિકોમાં રોષ ફેલાયો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: