નવરંગપુરાના ગણેશ પ્લાઝાના 8મા માળેથી આધેડે પડતું મૂક્યું, આર્થિક તંગીને કારણે આપઘાત કર્યો હોવાની શક્યતા смотреть онлайн

1,218 просмотров 28.12.2019 00:00:56

Описание видео

અમદાવાદઃનવરંગપુરા વિસ્તારમાં આવેલી ગણેશપ્લાઝા બિલ્ડિંગના આઠમા માળેથી ઝંપલાવી આધેડ વયના પુરુષે આત્મહત્યા કરી લીધી હતી પ્રાથમિક તપાસમાં આર્થિક તંગીને કારણે આત્મહત્યા કર્યાનું મનાઈ રહ્યું છે આ અંગેની વિગત એવી છે કે, શનિવારે બપોરે 3 વાગ્યે નવરંગપુરા પોસ્ટ ઓફિસ પાસે આવેલા ગણેશ પ્લાઝા બિલ્ડિંગના આઠમા માળે ગેલેરીમાંથી દીવાલ કૂદીને રવિભાઈ ચિત્તરંજનભાઈ દવે (ઉંવ 49, રહે સચિન ટાવર, આનંદનગર)એ આત્મહત્યા કરી લીધી હતી Рекомендуем નવરંગપુરાના ગણેશ પ્લાઝાના 8મા માળેથી આધેડે પડતું મૂક્યું, આર્થિક તંગીને કારણે આપઘાત કર્યો હોવાની શક્યતા посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: