વિરાટ નગર ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી, બે મહિલા ઈજાગ્રસ્ત смотреть онлайн

658 просмотров 18.12.2019 00:00:51

Описание видео

અમદાવાદઃશહેરમાં બેફામ ડ્રાઈવિંગનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે સોમવારે રખિયાલથી વિરાટનગર ચાર રસ્તા તરફ આવી રહેલી એક લક્ઝરી બસ(GJ01 DU7222)ને ખોડિયારનગર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર(GJ-02-XX-5680)ચાલકે ટક્કર મારી હતી જેથી બસમાં બેઠેલા સંતોષદેવી નામના મહિલાને માથાના ભાગે અને જમ્મુદેવીને ઈજા થઈ હતી ત્યાર બાદ બન્નેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ મામલે પ્રિંયકા જગદીશભાઈ સાવલારામ સુથારે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ કરી છે Рекомендуем વિરાટ નગર ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી, બે મહિલા ઈજાગ્રસ્ત посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: