નુકસાનને પગલે જૂનો સરદાર બ્રિજ બંધ, નેશનલ હાઇવે પર 5 કિ.મી. લાંબો ટ્રાફિક જામ

3,137 просмотров 12.12.2019 00:01:06

Описание

ભરૂચઃ જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જેથી ભરૂચથી સુરત તરફનો ટ્રાફિક નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી 5 કિમી જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો જેથી હજારો લોકો અટવાઇ ગયા હતા

Комментарии

Теги:
નુકસાનને, પગલે, જૂનો, સરદાર, બ્રિજ, નેશનલ, હાઇવે, લાંબો, ટ્રાફિક