દિલ્હીના નાગરિકોને કેજરીવાલ સરકાર દર મહિને 15 GB ફ્રી WiFi ડેટા આપશે смотреть онлайн

675 просмотров 04.12.2019 00:03:05

Описание видео

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના નાગરિકોને 16 ડિસેમ્બરથી ફ્રી વાઇફાઇ આપાવાની યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે પહેલા તબક્કામાં દરેક બસ સ્ટેન્ડ પર 3 હજાર વાઇફાઇ હોટસ્પોટ લાગશે જ્યારે સમગ્ર દિલ્હીમાં કુલ 11 હજાર હોટસ્પોટ લાગશે દરેક યુઝરને દર મહિને 15 જીબી ફ્રી ડેટા મળશે Рекомендуем દિલ્હીના નાગરિકોને કેજરીવાલ સરકાર દર મહિને 15 GB ફ્રી WiFi ડેટા આપશે посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
wifi