ચાંદખેડામાં ટેસ્ટ ડ્રાઈવના બહાને યુવક રૂ. 1.41 લાખનું બાઈક લઈ ફરાર смотреть онлайн
108 просмотров
28.11.2019
00:01:29
Описание видео
અમદાવાદ:શહેરના ચાંદખેડા વિસ્તારમાં ટેસ્ટ ડ્રાઈવના બહાને યુવક રૂ 141 લાખનું બાઈક લઈ ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે આરોપી જે બાઈક લઈને શો રૂમ પર આવ્યો હતો તે બાઇકની તપાસ કરતા બાઈક જુહાપુરામાંથી ચોરી થયું હોવાનું બહાર આવ્યું છે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે Рекомендуем ચાંદખેડામાં ટેસ્ટ ડ્રાઈવના બહાને યુવક રૂ. 1.41 લાખનું બાઈક લઈ ફરાર посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии