RTOમાં યુવકની હત્યા કરનારા 6 આરોપીને પોલીસે સરઘસ કાઢી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી смотреть онлайн

5,305 просмотров 28.11.2019 00:00:52

Описание видео

રાજકોટ:આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં બાર દિવસ પૂર્વે યુવકને છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાના પ્રકરણમાં ફરાર તમામ છ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી યુવકની હત્યા રેડિયમ પટ્ટીના મામલે નહીં પરંતુ હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની વાત આવતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે પોલીસે છ આરોપી પાસે ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું તેમજ સરઘસ કાઢી આરોપીઓને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી માગી હતી Рекомендуем RTOમાં યુવકની હત્યા કરનારા 6 આરોપીને પોલીસે સરઘસ કાઢી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
rtoમ, સરઘસ