હળવદ મોરબી ચોકડી પર ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા ટેન્કર પલટ્યું, લોકોએ લૂંટ ચલાવી смотреть онлайн
742 просмотров
25.11.2019
00:02:57
Описание видео
હળવદ:માળિયા તરફથી આવતુ પામોલીન તેલ ભરેલું ટેન્કર હળવદ માળિયા મોરબી ચોકડી નજીક પહોંચતા ડ્રાઈવર સ્ટેયરિંગ પર કાબુનો ગુમાવતા ટેન્કર પલટી મારીને ખેતરમાં પડ્યું હતું ટેન્કર આડું પડતા ખેતરમાં પામોલીન તેલ ઢોળાયું હતું તેલ ઢોળાયાની જાણ થતાં ગામ લોકોના ટોળે ટોળા ડોલ ડબ્બા લઈને દોડી ગયા હતા લોકોએ રીતસરની તેલ લેવા માટે પડાપડી કરી હતી અને લૂંટ ચલાવી હતી Рекомендуем હળવદ મોરબી ચોકડી પર ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા ટેન્કર પલટ્યું, લોકોએ લૂંટ ચલાવી посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии