વેસુમાં પાર્ક કરેલી કારમાં બાઇક સવાર સ્પીડમાં અથડાયા બાદ તોડફોડ કરી, CCTV смотреть онлайн

7,740 просмотров 24.11.2019 00:01:59

Описание видео

સુરતઃ વેસુ રિલાયન્સ મોલ નજીક પાર્ક કરેલી કારમાં બાઇક સવાર સ્પીડમાં અથડાયો હતો ત્યારબાદ કારમાં તોડફોડ પણ કરી હતી જેથી લોકો એકઠાં થઈ ગયા હતા અને કેટલાક લોકો સાથે ઝપાઝપી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે ઘટના અંગે કાર સાથે અથડાયેલ યુવક નશામાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે Рекомендуем વેસુમાં પાર્ક કરેલી કારમાં બાઇક સવાર સ્પીડમાં અથડાયા બાદ તોડફોડ કરી, CCTV посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
cctv