ફ્લાયઓવર પરથી પલટી મારીને કાર રમકડાની જેમ નીચે પટકાઈ
1 просмотров
23.11.2019
00:01:15
Описание
હૈદરાબાદમાં ગચ્ચી બાવલી અને હાઈટેક સીટીની વચ્ચે બનેલ બાયોડાઈવર્સિટી ફ્લાયઓવર પર ફરી અકસ્માત સર્જાયો છે આ સપ્તાહનો આ બીજો અકસ્માત છે જેણે ફરીએકનો ભોગ લીધો છે શનિવારે આ ફ્લાયઓવર પરથી પસાર થઈ રહેલી કાર ઉપરથી સીધી જ નીચે પડી હતી જેના કારણે એક મહિલાનું મોત અને અનેક લોકો ઘાયલ થયા છેઅકસ્માત એટલો ભયંકર હતો કે ફ્લાયઓવર પરથી ફંગોળાયેલી કાર જે ઝાડ સાથે અથડાઈ હતી તે પણ હતું નહતું થઈ ગયું હતું નીચેથી પસાર થઈ રહેલી એક યુવતીનોચમત્કારીક બચાવ થયો હતો તો તેનાથી થોડે આગળ જ ચાલતી એક મહિલાનું મોત થયું હતું કારની હડફેટે આવતાં જ અન્ય 9 લોકો પણ ગંભીર રીતેઘાયલ થયા હતા જેમને તત્કાળ જ સારવાર માટે દાખલ કરાયા હતા
Комментарии