ઑસ્ટ્રેલિયામાં ધૂળની આંધી, આકાશ નારંગી થયું, તાપમાન 40 ડિગ્રી смотреть онлайн
2,603 просмотров
22.11.2019
00:00:47
Описание видео
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતના શહેર મિલ્ડુરામાં 40 કિમીની ઝડપે ધૂળની આંધી ચાલી રહી છે તેનાથી શહેરનું આકાશ નારંગી થઈ ગયું છે તાપમાન 11 ડિગ્રી વધીને 40 ડિગ્રીએ પહોંચી ગયું હતું આટલા તાપમાનને કારણે ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વિન્સલેન્ડ પ્રાંતનાં જંગલ-ઝાડીઓમાં આગ લાગી હતી દૃશ્યતા 4 કિમીથી અડધી કિમી થઇ ગઈ હતી ઈમારતો અને માર્ગો પણ યોગ્ય રીતે દેખાતા નહોતા લોકો ઘરમાંથી બહાર નીકળતા નથી સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે એવું લાગે છે કે જાણે તે મંગળ ગ્રહ પર આવી ગયા છે તેમણે છેલ્લાં 10 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં આવી આંધી જોઇ નથી અનેક લોકો ખાસ કરીને અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે Рекомендуем ઑસ્ટ્રેલિયામાં ધૂળની આંધી, આકાશ નારંગી થયું, તાપમાન 40 ડિગ્રી посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя