અરબાઝ ખાનની કથિત ગર્લફ્રેન્ડે ‘સાકી’ સોંગ પર કર્યો ઢાંસૂ ડાન્સ

2 просмотров 18.11.2019 00:00:21

Описание

મલાઇકાથી છૂટ્ટા પડ્યા બાદ અરબાઝ ખાન જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે જોવા મળે છે, બંને પાર્ટી અને ફંક્શનમાં સાથે જ હોય છે ત્યારે જ્યોર્જિયા પણ હવે કોઈ ઓળખાણની મોહતાજ નથી તેમ કહી શકાયજ્યોર્જિયાએ હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે સાકી સાકી સોંગની ધૂન પર ઢાંસૂ ડાન્સ સ્ટેપ્સ કર્યા છે જેને સોશિયલ મીડિયા પર ઘણી સરાહના મળી રહી છે

Комментарии

Теги:
અરબાઝ, ખાનની, કથિત, ગર્લફ્રેન્ડે, ‘સાકી’, સોંગ, કર્યો, ઢાંસૂ, ડાન્સ