અમારા નેતા વેપારી નથી, અમે કોઈની સાથે કોઈ ડીલ કરી નથી - સંજય રાઉત

794 просмотров 10.11.2019 00:01:07

Описание

શિવસેના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું કે, તેમને સમજાતું નથી કે જો ભાજપ પાસે બહુમત હતી તો પરિણામ આવવાના 24 કલાકમાં સરકારનો દાવો રજુ કેમ ન કર્યો ભાજપ સોમવાર સુધી સરકાર બનાવવા માટે બહુમતી સાબિત ન કરી શકી તો શિવસેના તેમના પ્લાનનો અમલ કરશે અમારા નેતા વેપારી નથી ડીલ શબ્દનો અર્થ છે- વેપાર એટલે કે નફો-નુકસાન અમે કોઈની સાથે કોઈ ડીલ કરી નથી કોઈની હિંમત નથી કે શિવસેનાના ધારાસભ્યોને તોડી શકે

Комментарии

Теги:
અમારા, નેતા, વેપારી, કોઈની, સાથે, સંજય, રાઉત