આ આસનથી કોન્સન્ટ્રેશન વધશે, યોગા એક્સપર્ટ ગીની શાહે શીખવી આસાન રીત

1 просмотров 09.11.2019 00:05:07

Описание

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે

Комментарии

Теги:
આસનથી, કોન્સન્ટ્રેશન, વધશે, યોગા, એક્સપર્ટ, ગીની, શાહે, શીખવી, આસાન