ઓનલાઇન માર્કેટમાં ચાઇનીઝ નહીં પણ દેશી દિવડાની માંગ વધી, નડિયાદના વેપારીઓની દિવાળી સુધરી смотреть онлайн

2,301 просмотров 21.10.2019 00:01:06

Описание видео

નડિયાદ: દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વર્ષે માટીના કોડિયાની માંગમાં નોંધનીય વધારો થયો છે અગાઉ સિઝન દરમિયાન આ ઉદ્યોગ ઠંડો રહેતો હતો પણ આ વર્ષે આ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાં લોકજાગૃતિના અનેક મેસેજ અને વીડિયો વાઇરલ થયા તેની અસર માર્કેટમાં જોવા મળી રહી છે Рекомендуем ઓનલાઇન માર્કેટમાં ચાઇનીઝ નહીં પણ દેશી દિવડાની માંગ વધી, નડિયાદના વેપારીઓની દિવાળી સુધરી посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: