સાવરકુંડલાની શેત્રુંજી નદીનાં ધસમસતા પાણીમાં કાર ખાબકી, ચાલકનો બચાવ смотреть онлайн
1,714 просмотров
07.10.2019
00:00:58
Описание видео
અમરેલી:સાવકુંડલાથી જીરા જવાના રોડ પર આવતાં કોઝવે પરથી એક કાર નદીમાં ખાબકી ગઈ હતી શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહના કારણે કાર તણાવા લાગી હતી જોકે ઘટનાની જાણ ગામ લોકોને થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતાં અને કારને JCBની મદદથી બહાર કાઢવામાં આવી હતી જો કે સમગ્ર ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો જોકે આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે Рекомендуем સાવરકુંડલાની શેત્રુંજી નદીનાં ધસમસતા પાણીમાં કાર ખાબકી, ચાલકનો બચાવ посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя