સોશિયલ મીડિયા પર ચોકલેટ ઢોસાનો વીડિયો વાઇરલ, 99 હજાર લોકોએ જોયો смотреть онлайн

1,369 просмотров 04.10.2019 00:01:36

Описание видео

થોડા દિવસ પહેલાં સ્વીટ મેગીનો વીડિયો વાઇરલ થયો હતો દૂધમાં બનેલી મેગીનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર તો જાણે કમેન્ટનો વરસાદ થઈ ગયો હતો આવો જ એક ફરીથી વિચારમાં મૂકી દે તેવો ચોકલેટ ઢોસાનો વીડિયો પણ વાઇરલ થયો છે 54 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 99 હજાર લોકોએ જોઈ લીધો છેવીડિયોમાં એક વ્યક્તિ તવા પર ઢોસાનું ખીરું પાથરે છે, ત્યાર બાદ તેની પર બટર લગાવે છે અને પછી ચોકલેટ સોસ ઢોસા પર ફેલાવે છે અને તેની પર કાજુ, બદામ અને દ્રાક્ષ પર ભભરે છે આ વીડિયો હાલ ઇન્ટરનેટ પર ઘણો વાઇરલ થઇ રહ્યો છે Рекомендуем સોશિયલ મીડિયા પર ચોકલેટ ઢોસાનો વીડિયો વાઇરલ, 99 હજાર લોકોએ જોયો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: