અમદાવાદમાં ભારે વરસાદને પગલે GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, રાત્રે તો પાણીમાં ગરકાવ થઈ ગયું હતું смотреть онлайн

574 просмотров 27.09.2019 00:01:30

Описание видео

અમદાવાદઃગઈકાલે રાત સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ગુરૂવારે રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે શહેરમાં દોઢથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણબૂડ પાણી ભરાયા હતા માત્ર એટલું જ નહીં, જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે તેમાં પણ રાત્રે તો જીએમડીસી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું જેથી વાયબ્રન્ટ નવરાત્રીની તૈયારી આડે પણ વિઘ્ન ઉભું થયું છે ઉલ્લેખનીય છે કે, શહેરીજનો આ મેદાન પર ગરબે ઘૂમે છે, પરંતુ વરસાદ બાદ મેદાનમાં પાણી ભરાતાં ખેલૈયાઓનો ઉત્સાહ પણ ઓસરી ગયો છે Рекомендуем અમદાવાદમાં ભારે વરસાદને પગલે GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, રાત્રે તો પાણીમાં ગરકાવ થઈ ગયું હતું посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
gmdc