વરસાદના કારણે રસ્તા પર થતો હતો ટ્રાફિક, પોલીસકર્મીએ પાવડાથી પાણી ઉલેચ્યું смотреть онлайн

293 просмотров 27.09.2019 00:00:47

Описание видео

સોશિયલ મીડિયા પર કર્ણાટકના એક પોલીસમેનનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે વીડિયો ટ્વિટર પર બેંગાલુરૂ પોલીસ હેશટેગથી લોકો પોસ્ટ કરી રહ્યા છે જેમાં એક પોલીસમેને વરસાદના પાણીને પાવડેથી ઉલેચતો જોવા મળે છે રોડ પર વરસાદના પાણીને કારણે ટ્રાફિક જામ થયો હતો જેને જોતા પોલીસમેન જાતે જ પાવડેથી પાણી નાળા તરફ ઉલેચતો જોવા મળે છે આ પોલીસમેનની આઇપીએસઓફિસર ડી રૂપાએ પણ પ્રશંસા કરી છે Рекомендуем વરસાદના કારણે રસ્તા પર થતો હતો ટ્રાફિક, પોલીસકર્મીએ પાવડાથી પાણી ઉલેચ્યું посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: