વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ смотреть онлайн
447 просмотров
19.09.2019
00:00:54
Описание видео
સુરતઃહવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે કાળા વાદળોથી આકાશ ઘેરાઈ ગયું છે દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસવાનું શરૂ થયું છે જેથી લોકોને ભારે બફારા વચ્ચે થોડી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે Рекомендуем વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии