પાકિસ્તાને કુલભૂષણને બીજો કોન્સ્યુલર એક્સેસ આપવાની ના પાડી смотреть онлайн

452 просмотров 12.09.2019 00:00:59

Описание видео

પાકિસ્તાને ગુરુવારે ભારતીય અધિકારીઓને કુલભૂષણ જાધવને બીજો કોન્સ્યુલર એક્સેસ આપવાની ના પાડી દીધી હતી પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મોહમ્મદ ફેઝલે કહ્યું હતુ કે, જાધવને બીજો કોન્સ્યુલર એક્સેસ નહીં આપીએ આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતુ કે, અમે ડિપ્લોમેટીક ચેનલથી પાકના સંપર્કમાં છીએ ICJના આદેશોનું સંપૂર્ણ પાલન કરાવીશું Рекомендуем પાકિસ્તાને કુલભૂષણને બીજો કોન્સ્યુલર એક્સેસ આપવાની ના પાડી посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: