પહેલીવાર ઉર્વશી ધોળકિયાએ લગ્ન વિશે કર્યો ખુલાસો, દીકરાઓએ કરી મમ્મીના બૉયફ્રેન્ડ વિશે વાત
4,425 просмотров
19.08.2019
00:00:53
Описание
એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાને આજે પણ લોકો કોમોલિકાના નામથી વધુ ઓળખે છે તે હાલમાં નચ બલિયેમાં તેના એક્સ બૉયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે જોવા મળી રહી છે ત્યારે શૉમાં ઉર્વશીના બંને દીકરાઓ આવતા ઉર્વશીના ભૂતકાળની કેટલીક વાતોનો ખુલાસો થયો હતો જ્યારે શૉની જજ રવિના ટંડને તેમને પૂછ્યું કે મમ્મીના બૉયફ્રેન્ડને પહેલીવાર મળ્યા ત્યારે કેવા રિએક્શન હતા તો ઉર્વશીના દીકરાઓએ તેમનો એક્સપિરીયન્સ શેર કર્યો હતો સાથે જ ઉર્વશી અને અનુજે તેમના લગ્નને લઈને પણ વાત કરી હતી
Комментарии