આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, કપિલ મિશ્રા- રિચા પાંડે મિશ્રા ભાજપમાં જોડાયા смотреть онлайн

357 просмотров 17.08.2019 00:00:44

Описание видео

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આપ પાર્ટીના નેતા કપિલ મિશ્રા શનિવારે ભાજપમાં જોડાયા તેમણે દિલ્હી ભાજપ પ્રદેસ અધ્યક્ષ મનોજ તિવારી અને રાજ્યસભા સાંસદ વિજય ગોયલની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતુ જે પહેલાં શુક્રવારે કપિલે ટ્વિટમાં લખ્યું હતુ કે, ‘હું ભાજપમાં જોડાઈ રહ્યો છું, દિલ્હી ચલો મોદીની સાથે’ ઉલ્લેખનીય છે કે, કપિલને 2 વર્ષ પહેલાં કેજરીવાલે મંત્રી પદ પરથી હટાવ્યા હતા 2019 લોકસભા ચૂંટણીમાં કપિલે ભાજપ માટે પ્રચાર કર્યો હતો Рекомендуем આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, કપિલ મિશ્રા- રિચા પાંડે મિશ્રા ભાજપમાં જોડાયા посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: