મોદીએ 27 વર્ષ પહેલાં કરેલો સંકલ્પ હવે પૂરો થશે, સમગ્ર કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકશે

1,786 просмотров 05.08.2019 00:00:59

Описание

હિન્દુસ્તાન માટે આજનો દિવસ જેટલો ઐતિહાસિક છે એટલો જ 1992ની 26 જાન્યુઆરીનો દિવસ પણ ઐતિહાસિક હતો લગભગ 27 વરસ પહેલા 1992ની 26મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુરલી મનોહર જોશી સાથે શ્રીનગરના લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો આ સમયે જ તેમણે સંકલ્પ કર્યો હતો કે, સમગ્ર કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકવો જોઈએ, જે આજે 27 વર્ષ બાદ સંસદમાં 370ની કલમ નાબૂદ થતાની સાથે જ સમગ્ર કાશ્મીરમાં ત્રિરંગો લહેરાશે આ સાથ નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રપ્રેમ અંગેનો સંકલ્પ પુરો થયો છે

Комментарии

Теги:
મોદીએ, વર્ષ, પહેલાં, કરેલો, સંકલ્પ, પૂરો, સમગ્ર, કાશ્મીરમાં, ભારતનો, રાષ્ટ્રધ્વજ, ફરકશે