મુંબઈના કલ્યાણ વિસ્તારમાં ચાલુ બસમાં પાણી ઘૂસ્યા смотреть онлайн
414 просмотров
03.08.2019
00:01:07
Описание видео
વીડિયો ડેસ્કઃ મુંબઈમાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અહીં કલ્યાણ રોડ પર પાણી 3થી 4 ફૂટ સુધી ભરાતાં એક ચાલુ બસમાં પાણી ભરાઈ ગયું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શનિવાર અને રવિવારે પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે જેથી મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે Рекомендуем મુંબઈના કલ્યાણ વિસ્તારમાં ચાલુ બસમાં પાણી ઘૂસ્યા посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии