વડોદરામાં 1200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે смотреть онлайн

308 просмотров 01.08.2019 00:03:10

Описание видео

જળપ્રલય બાદ શહેરમાં 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે હાલ શહેરમાં NDRFની 11 અને આર્મીની બે ટુકડીઓ તહેનાત છે આ સિવાય આર્મીની વધુ બે ટીમની માગ કરાઈ છ જરૂર પડ્યે એરફોર્સની પણ મદદ લેવાશેહાલ વિશ્વામિત્રી નદીની સપાટી 3450 ફૂટ અને આજવા ડેમની સપાટી 21250 ફૂટે છે આ સ્થિતિને જોતા સવાર સુધી પાણી ઓસરે તેમ નથી શહેરના નદી કાંઠા વિસ્તારના લોકોની હાલત સૌથી કફોડી છે શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બ્લોક હોવાથી મુશ્કેલી સર્જાઈ છે Рекомендуем વડોદરામાં 1200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
1200થ