દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, સુરત જિલ્લામાં ભારે વરસાદથી કીમ નદીની સપાટી વધતા કાંઠા વિસ્તાર એલર્ટ

325 просмотров 01.08.2019 00:00:59

Описание

સુરતઃ છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસી રહેલો વરસાદ આજે પણ યથાવત રહ્યો છે છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં ભેર વરસાદ ખાબક્યો છે જેના પગલે કીમ નદીમાં પાણીની આવક થતા સપાટીમાં વધારો થયો છે અને કિનારા પર આવેલા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે હાલ તો કીમ નદીની સપાટીમાં વધારો થતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે

Комментарии

Теги:
દક્ષિણ, ગુજરાતમાં, ધોધમાર, સુરત, જિલ્લામાં, ભારે, વરસાદથી, નદીની, સપાટી, વધતા, કાંઠા, વિસ્તાર, એલર્ટ