જેલમાં બે જુથો વચ્ચે અથડામણ; સેલમાં લગાવી આગ, 57 કેદીઓના મોત смотреть онлайн

291 просмотров 30.07.2019 00:00:57

Описание видео

દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં સોમવારે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં 57 લોકોના મોત થયા છે જેમાંથી 16 કેદીઓના માથા કાપી નખાયા હતા મહત્વનું છે કે આ પરિસ્થિતી એટલા માટે સર્જાઈ કારણ કે દેશમાં જેલની સંખ્યા ઘણી ઓછી છે અને જે જેલમાં આ ઘટના બની છે તેમાં ક્ષમતા કરતા વધારે કેદીઓને ઠાંસી ઠાંસીને રાખવામાં આવ્યા હતા સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઉત્તરી અલ્તામીરા શહેરની જેલમાં જુથ અથડામણ સ્થાનિક સમય સવારે 7 વાગે થઈ હતી કમાન્ડો ક્લાસ એ એક સેલમાં આગ ચાંપી દીધી હતી મોટાભાગના કેદીઓના મોત આગમાં સળગી જવાથી થયા છે બે સુરક્ષાકર્મીઓને પણ કેદી બનાવાયા હતા, પરંતુ ત્યારબાદ તેમને છોડી દેવાયા હતા Рекомендуем જેલમાં બે જુથો વચ્ચે અથડામણ; સેલમાં લગાવી આગ, 57 કેદીઓના મોત посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: