પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પરિચારિકાઓ અને બ્રધર્સ સ્ટાફ હડતાળ પર ઉતર્યા смотреть онлайн
234 просмотров
29.07.2019
00:01:15
Описание видео
સુરતઃ મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના એક મેઈલ બ્રધર્સ(પુરૂષ પરિચારિકા)ને વરાછા પોલીસ સ્ટેશન લઈ જતા ચર્ચાનો વિષય બન્યો હતો વહેલી સવારે આ ઘટનાની જાણ બાદ સાથી પરિચારિકાઓ અને બ્રધર્સ સ્ટાફ ઇમરજન્સી વિભાગ પાસે ભેગા થઈ ગયા હતા અને ચાલુ નોકરીએ બ્રધર્સને ઉપાડી જવાના આક્ષેપ સાથે સાથી કર્મચારીઓએ રોષ વ્યકત કર્યો હતો અને કામથી દૂર રહેવાનો નિર્ણય કરી વિરોધ નોંધાવી રહ્યા છે Рекомендуем પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પરિચારિકાઓ અને બ્રધર્સ સ્ટાફ હડતાળ પર ઉતર્યા посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя