સરાજાહેર પંડિતોના માથા વઢાઈ રહ્યા હતા અને ધર્મનિરપેક્ષ કહેવાતું ભારત ચૂપ હતું

670 просмотров 18.07.2019 00:03:02

Описание

કાશ્મીરી પંડિતોની કથા એટલા માટે અલગ પડે છે કે આ પ્રજાએ વિભાજન અને આઝાદી પછી પણ ભારે મોટા પ્રમાણમાં અત્યાચારો સહેવા પડ્યા કાશ્મીરમાં ખુલ્લેઆમ સરાજાહેર પંડિતોના માથા વઢાઈ રહ્યા હતા અને ધર્મનિરપેક્ષ કહેવાતું ભારત ચૂપ હતું કાશ્મીરમાંથી ધક્કા મારી-મારીને તેના મૂળનિવાસીઓને હાંકી કઢાતા હતા અને આખો દેશ પોતપોતાની સુખાકારીમાં વ્યસ્ત હતો કાશ્મીરમાં સ્ત્રીઓની આબરૂ ભરબજારે હિંસક જાનવરો લૂંટી રહ્યા હતા અને સુસંસ્કૃત ભારત ચૂપચાપ તાલ જોતું હતું

Комментарии

Теги:
સરાજાહેર, પંડિતોના, માથા, વઢાઈ, રહ્યા, ધર્મનિરપેક્ષ, કહેવાતું, ભારત, હતું