ADC માનહાનિ કેસ મામલે રાહુલ ગાંધીને મેટ્રો કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા
289 просмотров
12.07.2019
00:00:48
Описание
અમદાવાદ: કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતા બપોર બાદ તેઓ મેટ્રો કોર્ટ પહોચ્યા હતા ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમબીમુનશી સામે તેમની જુબાની લેવામાં આવી હતી કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી જેને જજે 15 હજારના બોન્ડ પર મંજૂરી કરી હતી અમિત ચાવડા જામીનદાર બન્યા હતા અને વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે કોર્ટ કાર્યવાહી બાદ રાહુલ કોર્ટ સંકુલથી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા
Комментарии