રાહુલ ગાંધીએ કહ્યું કે- હવે હું અધ્યક્ષ નથી, પાર્ટી ઝડપથી નવા પ્રમુખ પસંદ કરી લે
460 просмотров
03.07.2019
00:00:33
Описание
રાહુલ ગાંધીએ બુધવારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી તેમને કહ્યું કે, પાર્ટીએ મોડું કર્યા વિના ઝડપથી નવા અધ્યક્ષ પસંદ કરી લેવા જોઈએ રાહુલ ગાંધીએ સંસદની બહાર મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ જેમ બને તેટલી ઝડપથી અધ્યક્ષ પસંદ કરી લેવા જોઈએ હું મારું રાજીનામું પહેલા જ આપી ચુક્યો છું હવે હું પાર્ટી અધ્યક્ષ નથી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં બેઠક કરીને નવા અધ્યક્ષ પર નિર્ણય કરવો જોઈએ રાહુલે ટ્વીટ કરીને પણ જાણ કરીઃરાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ચાર પાનાની ચિઠ્ઠી લખીને આ જાણકારી આપી છે કે તેઓ હવે પાર્ટીના અધ્યક્ષ નથી, પાર્ટીએ ઝડપથી નવા અધ્યક્ષ શોધી લેવા જોઈએ
Комментарии