ખોખરામાં કુદાકુદ કરતા કપિરાજ નીચે પટકાયો, હાથમાં ફેક્ચર થતા સ્થાનિકો મદદે આવ્યા

317 просмотров 02.07.2019 00:01:05

Описание

અમદાવાદ:ખોખરામાં ધીરજ હાઉસીંગ ખાતે એક કપિરાજ કુદાકુદ કરતા નીચે પટકાયો હતો જેથી તેના આગળના હાથમાં ફેક્ચર થયું હતું કપિરાજ ઈજાગ્રસ્ત હાલમાં કલાકો સુધી ઈજાગ્રસ્ત બેસી રહ્યો હતો જેથી મદદ માટે સ્થાનિકો આગળ આવ્યા હતા જીવદયા સંસ્થા દ્વારા પ્રાથમિક સારવા આપવામાં આવી હતી કપિરાજ નીચે પટકાતા તેના ગ્રુપના વાનરો આગળ નીકળી ગયા હતા અને તેને ઈજા હોવાથી તે આગળ વધી ન શક્યો જેથી તે ત્યાંજ બેસી રહ્યો હતો કપિરાજને પ્રાથમિક સારવાર બાદ ઓપરેશન માટે જંગળ ખાતાની મદદ માટે આવેલી ટીમના તબીબોને સોંપવામાં આવ્યો હતો

Комментарии

Теги:
ખોખરામાં, કુદાકુદ, કરતા, કપિરાજ, નીચે, પટકાયો, હાથમાં, ફેક્ચર, સ્થાનિકો, મદદે, આવ્યા