મુંબઈમાં 48 કલાકમાં 21 ઇંચ વરસાદ, દીવાલ પડતાં 22નાં મોત, રેસ્ક્યુ માટે નેવીની ટીમ તહેનાત смотреть онлайн

608 просмотров 02.07.2019 00:01:30

Описание видео

મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ થયો છે ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સરકારે આજે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે સોમવારે ભારે વરસાદના કારણે મોડી રાતે મલાડ ઈસ્ટ- કલ્યાણ અને પુણેમાં દીવાલ પડવાના કારણે કુલ 21ના મોત થયા છે Рекомендуем મુંબઈમાં 48 કલાકમાં 21 ઇંચ વરસાદ, દીવાલ પડતાં 22નાં મોત, રેસ્ક્યુ માટે નેવીની ટીમ તહેનાત посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: