દેશના ભાગલાનું દુખ સહન કરી ચૂકેલા લોકોએ જોઈ 'ભારત', સલમાન-કેટરિનાએ સાથે સમય વિતાવ્યો смотреть онлайн

1,560 просмотров 13.06.2019 00:01:34

Описание видео

હાલ થિયેટર્સમાં ધમાલ મચાવી રહેલી સલમાન કેટરિનાની ફિલ્મ ભારતથી સલમાન સફળતાના શિખર પર છે ત્યારે સલમાને એવા લોકોને આ ફિલ્મ બતાવી જેઓએ દેશના ભાગલા જોયા છે જેમણે 1947ની એ ઘટનાઓ જોઈ છે મહેબુબ સ્ટૂડિયોમાં સલમાન કેટરિનાએ આ પરિવાર માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજ્યું, અને તેમની સાથે સમય વિતાવ્યો, સલમાને તેમની તસવીર પોસ્ટ કરતા લખ્યુ હતુ કે રિયલ ભારત પરિવારોને સલામ Рекомендуем દેશના ભાગલાનું દુખ સહન કરી ચૂકેલા લોકોએ જોઈ 'ભારત', સલમાન-કેટરિનાએ સાથે સમય વિતાવ્યો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: