વેરાવળના દરિયાકાંઠામાં ભારે મોજા સાથે બોટવાળા વિસ્તારો સુધી પાણી આવી ગયા смотреть онлайн
2,538 просмотров
12.06.2019
00:01:11
Описание видео
વેરાવળ : વાયુ વાવાઝોડાની અસરથી વેરાવળ અને તેની આસપાસના દરિયાકાંઠામાં ભારે મોજા સાથે બોટવાળા વિસ્તારો સુધી પાણી આવી ગયા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ માછીમારો જ્યાં બોટ મૂકે છે ત્યાં સુધી આજ દિન સુધી પાણી આવ્યું નથી સોમનાથના દરિયામાં ભારે પણ સાથે મોજા ઉછળ્યા છે Рекомендуем વેરાવળના દરિયાકાંઠામાં ભારે મોજા સાથે બોટવાળા વિસ્તારો સુધી પાણી આવી ગયા посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии