જ્યુસના પેકેટ- ઈંડાને હથોડાથી તોડે છે જવાન, -60 ડિગ્રીમાં ડ્યૂટી કરતા સૈનિકોનો વીડિયો વાઈરલ смотреть онлайн

13,257 просмотров 09.06.2019 00:01:10

Описание видео

દુનિયાના સૌથી ઊંચા લડાઈ ક્ષેત્ર સિયાચીનમાં ભારતીય સેનાના જવાન માઈનસ 60 ડિગ્રી તાપમાનમાં તહેનાત છે જીવનની કપરી પરિસ્થિતીઓમાં ફરજ અદા કરી રહેલા જવાનોનો જમવાનું બનાવતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ હથોડાની મદદથી ઠંડીમાં જામી ગયેલા ઈંડા, શાકભાજી અને જ્યુસના પેકેટને તોડી રહ્યાં છે Рекомендуем જ્યુસના પેકેટ- ઈંડાને હથોડાથી તોડે છે જવાન, -60 ડિગ્રીમાં ડ્યૂટી કરતા સૈનિકોનો વીડિયો વાઈરલ посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: