ઉધના રેલવે સ્ટેશન પાછળથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી
474 просмотров
07.06.2019
00:00:44
Описание
સુરતઃ ઉધના રેલવે સ્ટેશન પાછળ લાઈબ્રેરી નજીક યુવાનની ઘાતકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ગુરૂવારની મોડી રાત્રે આશિફ નામના યુવાનને ઘા મારી પતાવી દેવાયો હોવાનું હાલ રેલવે પોલીસ દ્વારા કહેવાય રહ્યું છે ઘટના સ્થળે સ્થળે પહોંચેલી પોલીસને મૃતદેહ પાસેથી મળી આવેલી એક્ટિવા મોપેડ અને મોબાઈલ ફોનના આધારે યુવાનની ઓળખ થઈ હોવાનું કહીં રહી છે જોકે, આંશિક નામના યુવાનની હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી હાલ આશિફના પરિવારજનોની પોલીસ પૂછપરછ કરી છે
Комментарии