પ.બંગાળમાં કોંગ્રેસના 2 સાંસદો TMCમાં જતાં ખાલી પડેલી સીટ માટે સોમવારે મતદાન

863 просмотров 20.05.2019 00:00:41

Описание

પબંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં સોમવારે મતદાન કરાયું હતુ નવાડા સીટ માટે પણ મતદાન કરવામાં આવ્યું હતુ લોકોએ બારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતુ કોંગ્રેસના 2 સાંસદો TMCમાં જતા ખાલી પડેલી સીટ માટે મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતુ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના બીજા દિવસે મતદાન કરાયું હતુ

Комментарии

Теги:
બંગાળમાં, કોંગ્રેસના, સાંસદો, TMCમાં, જતાં, ખાલી, પડેલી, માટે, સોમવારે, મતદાન