વાપીમાં તસ્કરોએ બે મોબાઈલની દુકાનમાંથી મોંઘાદાટ મોબાઈલની ચોરી કરી смотреть онлайн

401 просмотров 12.05.2019 00:01:05

Описание видео

સુરતઃ વાપીમાં ફરી તસ્કરોએ તરખાડ મચાવ્યો હોવાનું સામે આવ્યું છે તસ્કરોએ એમજી રોડ પર આવેલી બે મોબાઈલની દુકાનોને નિશાન બનાવી હતી અને દુકાનના શટરો ઉંચા કરી દુકાનમાં પ્રવેશ મેળવ્યો હતો અને બંને દુકાનોમાંથી 60થી વધુ મોંઘાદાટ મોબાઈલ ચોરીને ફરાર થઈ ગયા હતા મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે જેથી પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે અત્રેઉલ્લેખનિય છે કે, 5 લાખ રૂપિયાના મોબાઈલ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે Рекомендуем વાપીમાં તસ્કરોએ બે મોબાઈલની દુકાનમાંથી મોંઘાદાટ મોબાઈલની ચોરી કરી посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: