સુરતના મોટા વરાછામાંથી i20 કાર ઉઠાવી જવના દ્રશ્યો સીસીટીવીમાં કેદ смотреть онлайн

9,825 просмотров 11.05.2019 00:01:06

Описание видео

સુરતઃમોટા વરાછા વિસ્તારમાંથી મોંઘી કારની ચોરી થઈ હતી આઈ ટ્વેન્ટી કારની ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં હતાં કારમાં હાઈટેક સિસ્ટમ હોવા છતાં પણ ચોરો ચોરીને અંજામ આપીને જતાં રહ્યાં હતાં સીસીટીવીના આધારે અમરોલી પોલીસે ફરિયાદ નોંધી હતી અને વધુ તપાસ હાથ ધરી છે જો કે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે, સીસીટીવી ફૂટેજ હોવા છતાં અને પોલીસનું આટલું મોટું નેટવર્ક હોવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી Рекомендуем સુરતના મોટા વરાછામાંથી i20 કાર ઉઠાવી જવના દ્રશ્યો સીસીટીવીમાં કેદ посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: